વાંકાનેર

વાંકાનેર મેઈન બજારમાંથી બાઈક ચોરાયું…!!

વાંકાનેર : આજકાલ બાઈક ચોરીના અવારનવાર કિસ્સા સામે આવી રહ્યા છે, આવી જ એક ઘટના વાંકાનેરમાં બની છે. વાંકાનેરની મેઇન બજાર પરથી એક યુવકનું બાઈક કોઈક ઉપાડી ગયા છે.

વાંકાનેર શહેરમાં મેઈન બજારમાંથી ગૌતમભાઈ પ્રતાપભાઈ માથકિયા નામના યુવાનનું રૂપિયા 20 હજારનું કિંમતનું બાઈક ચોરાઈ જતા અજાણ્યા તસ્કર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

– text

આ સમાચારને શેર કરો