વાંકાનેર: માટેલ ગામેથી બાઈક ચોરાયું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ ખોડિયાર ચેમ્બર નજીકથી પંચાસિયા ગામના કિશોરભાઈ પીતાંબરભાઈ ચૌહાણની માલિકીનું રૂપિયા 50 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા વાહન ચોરીની ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આ સમાચારને શેર કરો