Placeholder canvas

યુવા ભાજપ પ્રમુખને જાહેરમાં માર મારી અધમુવો કરી નાખ્યો.

રાજકોટ જિલ્લાના ભાયાવદર યુવા ભાજપ પ્રમુખ હાર્દિક રામાણી ઉપર 8 જેટલા શખ્સોએ બજાજ ફાઇનાન્સમાંથી ખરીદી કરેલા A.C.નો ચડતો રૂ. 2400નો હપ્તો ભરવાનું કહી ગેર કાયદેસર મંડળી રચી ઢીકા પાટુનો માર માર્યો. તો મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે ફરિયાદ નોંધાઈ છે. હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો