વાંકાનેર: બી.ઓ.બી. સેવા કેન્દ્રવાળ ભાવિનભાઈ મહેતાના પત્નીનુ અવસાન.
વાંકાનેર: વાંકાનેરમાં સ્ટેચ્યુ પાસે વ્હોરા સમાજના મુસાફરખાના સામે બેન્ક ઓફ બરોડાનું સેવા કેન્દ્ર ચલાવતા ભાવિનભાઈ મહેતાના ધર્મપત્ની બિન્દુબેનનું તારીખ 24/12/2024 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતની સ્મશાન યાત્રા તારીખ 25/12/2024ને બુધવારે સવારે 8 વાગ્યે તેમના નિવાસ્થાનેથી નીકળશે.
નિવાસ સ્થાન:- વિવેકાનંદ નગર, દેવદયાના બંગલા પાસે, ગોકુલનગર સામે, વાંકાનેર. મો. 94262 25063

