ભારત ડેરી એન્ડ ડેપો – વાંકાનેરમાં સ્વાદ અને વિશ્વાસનું સરનામું…

મોરબીની પ્રખ્યાત બ્રાન્ડ ‘ભારત ડેરી’ હવે આપણા વાંકાનેરમાં…. ભારત ડેરીના વાંકાનેરના ડિસ્ટ્રીબ્યુટર તરીકે અહીં ભારત ડેરીની વિવિધ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. સાથે સાથે ગ્રાહકોની પસંદગી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમૂલ અને માહી પ્રોડક્ટ્સ પણ અહીંથી મેળવી શકાય છે.
લગ્ન પ્રસંગ હોય, સગાઈ હોય, સ્નેહમિલન હોય, પરિવારનો સમારંભ હોય કે કોઈ સામાજિક કાર્યક્રમ—જમણવાર બાદ મહેમાનોને પીરસવામાં આવતી ઠંડી-ઠંડી મસાલા છાશ પ્રસંગનો સ્વાદ વધારી દે છે.
ભારત ડેરીની મસાલા છાશ સ્વાદિષ્ટ અને તાજગીભર્યા પીણાં તરીકે તમારા પ્રસંગની મહેમાનગતિમાં ખાસ સ્થાન બનાવી શકે છે.
ખાસ કરીને લગ્ન તથા મોટા પ્રસંગોમાં મોટી સંખ્યામાં મહેમાનો માટે છાશની જરૂરિયાત રહેતી હોય છે. આવા પ્રસંગો માટે ભારત ડેરી એન્ડ ડેપો સાથે સંપર્ક કરીને જરૂરી વ્યવસ્થા કરી શકાય છે.
માત્ર મસાલા છાશ જ નહીં, પરંતુ લગ્ન પ્રસંગો, સ્નેહમિલન, ધાર્મિક પ્રસંગો, સામાજિક કાર્યક્રમો કે અન્ય આયોજનો માટે જરૂરી વિવિધ ડેરી પ્રોડક્ટ્સ પણ ભારત ડેરી એન્ડ ડેપો પરથી મેળવી શકાય છે.
દૂધ, દહીં, છાશ, ઘી, ઘોરણું, મલાઈ, શ્રીખંડ, ચીજ,બટર ક્રીમ, ચોકલેટ સહિતની વિવિધ પ્રોડક્ટ્સ ઉપરાંત અન્ય ઉપલબ્ધ વસ્તુઓ પણ ગ્રાહકોની જરૂરિયાત મુજબ મળી રહે છે.
જમણવારની મીઠાશ માટે શ્રીખંડ, ભોજનની સાથે દહીં-છાશ અને રોજિંદા ઉપયોગ માટે દૂધ-ઘી જેવી વિવિધ ડેરી પ્રોડક્ટ્સ—એક જ સ્થળેથી ખરીદી કરવાની સુવિધા.
એટલે જ મહેમાનોની મહેમાનગતિમાં કોઈ કચાશ ન રહે તે માટે દરેક નાની-મોટી જરૂરિયાતનું આયોજન મહત્વનું બને છે.
લગ્ન હોય કે અન્ય કોઈ મોટો પ્રસંગ, ભારત ડેરીની મસાલા છાશ સહિત વિવિધ ડેરી પ્રોડક્ટ્સ માટે ‘ભારત ડેરી એન્ડ ડેપો’ એક અનુકૂળ વિકલ્પ બની શકે છે.
ઘર માટે રોજિંદા ઉપયોગનું દૂધ-દહીં લેવાનું હોય કે લગ્નપ્રસંગ માટે મોટી માત્રામાં ડેરી પ્રોડક્ટ્સની જરૂરિયાત હોય—ભારત ડેરી એન્ડ ડેપો ખાતે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે.
ભારત ડેરી ઉપરાંત અમૂલ અને માહી પ્રોડક્ટ્સ પણ ઉપલબ્ધ હોવાથી ગ્રાહકોને એક જ સ્થળે વિવિધ બ્રાન્ડની પસંદગી મળી રહે છે.
“મહેમાનો આવે અને સ્વાદની વાત થાય,
ભારત ડેરીની છાશ યાદ આવ્યા વિના કેમ રહે જાય?
પ્રસંગ હોય નાનો કે મોટો ભાઈ,
ભારત ડેરી એન્ડ ડેપો — પસંદગી સૌની ભાઈ!”
🥛ભારત ડેરીની મસાલા છાશ-ખાસ ઓળખ
🍨 ભારત ડેરીની વિવિધ પ્રોડક્ટ્સ
🥛 અમૂલ પ્રોડક્ટ્સ
🥛 માહી પ્રોડક્ટ્સ

“પ્રસંગ તમારો… સ્વાદ ભારત ડેરીનો!”

આ સમાચાર શેર કરો

Follow Us on