Placeholder canvas

વાંકાનેર: ભલગામેથી દારૂની બોટલ સાથે મકનસરનો યુવાન ઝડપાયો.

વાંકાનેર તાલુકાના ભલગામના નેશનલ હાઇવે પર આવેલા બસસ્ટેન્ડ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે બાઈક ઉપર થેલામાં વિદેશી દારૂની પાંચ બોટલ લઈને નીકળેલા મકનસર ગામના પ્રવીણભાઈ આપાભાઈ પરમાર નામના શખ્સને ઝડપી લઈ રૂ.1875ની કિંમતની પાંચ બોટલ દારૂ તેમજ રૂ.20,000નું બાઈક મળી કુલ રૂ.21,875નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી છે.

આ સમાચારને શેર કરો