આજે વાંકાનેર નગરપાલિકાના સભ્ય ઝાકિરભાઇ બ્લોચનો જન્મદિવસ

આજે વાંકાનેર નગરપાલિકાના સદસ્ય અને મુસ્લિમ અગ્રણી જાકીરભાઇ બ્લોચનો જન્મદિવસ છે.

જાકીરભાઇ બ્લોચ વાંકાનેર નગરપાલિકામા સૌથી વધુ વખત ચુટાનાર મરહુમ મોહસીનભાઈ બ્લીચના દિકરા છે. તેમજ વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગુલમહંમદભાઇ બ્લોચના ભત્રીજા થાય. તેઓ વાંકાનેરમાં લક્ષ્મીપરા વિસ્તારમાં બસપાના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. એ પૂર્વે તેમના પિતરાઈ ભાઈ ઈરફાન બ્લોચ અને તેમની પૂર્વે તેમના પિતાશ્રી આ વોર્ડમાં થી ચુટાતા આવ્યા છે. આ વોર્ડમાં છેલ્લા પાંત્રીસેક વર્ષથી બ્લોચ પરિવારનો દબદબો રહેલો છે.

જાકીરભાઇ વાંકાનેરમાં કેબલ નેટવર્ક અને બિલ્ડીંગ મટીરીયલ સપ્લાયનો બિઝનેસ સંભાળે છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના સગા, સ્નેહીઓ, મિત્રો, શુભેચ્છકો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમના મોબાઈલ નંબર 9099557999 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

જાકીરભાઇ બ્લોચને કપ્તાન પરિવાર તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…. Happy Birthday

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો