વાંકાનેર: આજે માનવ અધિકાર ઍશોસિએશન વાંકાનેરના મંત્રી અને આશિર્વાદ પેઇન્ટસના માલિક યાસીનભાઈ ખલીફાનો જન્મદિવસ
વાંકાનેર : આજે માનવ અધિકાર ઍશોસિએશન વાંકાનેરના મંત્રી અને આશિર્વાદ પેઇન્ટસના માલિક યાસીનભાઈ ખલીફાનો જન્મદિવસ છે.
યાસીનભાઈ ખલીફા પોતાનું મોટું મિત્રવર્તુળ ધરાવે છે તેમજ તેમના વ્યવસાય સંબંધો પણ છે આજે તેમના જન્મ દિવસે તેમના સગા સ્નેહી મિત્રો, શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર +91 99984 32902 પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે
કપ્તાન પરિવાર તરફથી યાસીનભાઈને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા Happy Birthday
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/EP4tkqlGpAzIqxPLQGfRfc
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…