આજે પટેલ મશીનરીવાળા સરફરાજ શેરસિયાનો જન્મદિવસ

આજે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના અને વાંકાનેર અને સીંધાવદરમાં પટેલ મશીનરી પેઢીનું સંચાલન કરતા સરફરાજ શેરસિયાનો જન્મદિવસ છે.

સરફરાજ શેરસીયાએ સીંધાવદરના સામાજિક અગ્રણી યુસુફભાઈ શેરસિયાના ભત્રીજા થાય અને તેઓ વોલીબોલના ખૂબ સારા ખેલાડી છે. તેઓ મોટું મિત્રવર્તુળ અને બિઝનેસ સંબંધો ધરાવે છે. આજે તેમને તેમના જન્મદિવસની તેમના મિત્રો, સગા-સ્નેહીઓ તરફથી તેમના મોબાઈલ નંબર +91 98790 78609 પર શુભેચ્છાઓ મળી રહી છે.

સરફરાજ શેરસિયાને તેમના જન્મદિવસની કપ્તાન પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ…. Happy Birthday

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક પર કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો