skip to content

આજે ગુજરાત અકશા ફર્ટિલાઇઝર કંપનીના એમ.ડી. સલીમભાઈ બાદીનો જન્મદિવસ

આજે વાંકાનેર તાલુકાના પાંચદ્રારકા ગામના અને વાંકાનેરની ખ્યાતનામ ફર્ટીલાઇઝર કંપની ગુજરાત અક્શા ફર્ટિલાઇઝરના એમડી સલીમભાઇ બાદીનો જન્મદિવસ છે.

સલીમભાઇ બાદી પોતાનું મોટું મિત્રવર્તુળ અને ગુજરાતભરમાં બિઝનેસ સંબંધો ધરાવે છે. આજે તેમને તેમના જન્મદિવસની તેમના મિત્રો, સગા-સ્નેહીઓ તરફથી તેમના મોબાઈલ નંબર 9601446215 પર શુભેચ્છાઓ મળી રહી છે.

સલીમભાઇ બાદીને તેમના જન્મદિવસની કપ્તાન પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ…. Happy Birthday

આ સમાચારને શેર કરો