આજે લિંબાળાના સૈફુદિન ચારોલિયાનો જન્મદિવસ
આજે વાંકાનેર તાલુકાના લિંબાળા ગામના રહેવાસી અને હાલ મોરબીમાં સહારા ઇન્ડિયા પરિવારમાં જોબ કરતા સૈફુદ્દીન ચારોલીયાનો જન્મદિવસ છે.
આજે સહારા ઇન્ડિયા પરિવારના કાર્યકર્તાઓ તેમજ મોરબી અને વાંકાનેરમાં મોટા મિત્રવર્તુળ અને સગાસંબંધીઓ તરફથી તેઓને જન્મદિવસની તેમના મોબાઈલ નંબર 90336 86148 ઉપર શુભેચ્છાઓ મળી રહી છે….
સૈફુદિન ચારોલિયાને તેમના જન્મદિવસની કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ Happy birthday