વાંકાનેર: આજે ફળેશ્વર મંદિરના સંચાલક કાનજીભાઈ પટેલનો જન્મ દિવસ
વાંકાનેર : વાંકાનેરમા આવેલ સુપ્રસિદ્ધ શ્રી મુનીબાવાની જગ્યા શ્રી ફળેશ્વર મંદિરના સંચાલક કાનજીભાઈ પટેલ (શ્રી પટેલબાપુ)નો આજે જન્મ દિવસ છે.
કાનજીભાઈ પટેલ (શ્રી પટેલબાપુ) આજે 64મા વર્ષમાં પ્રવેશ કરેલ છૅ. શ્રી પટેલબાપુ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરમા એક અનોખી સેવા બજાવી રહયા છે. શ્રી ફળેશ્વર મંદિરના બ્રહ્મલીન મહંતશ્રી રામ કિશોરદાસજી બાપુ સાથે તેમને અપાર સ્નેહ ભાવ હતો પૂજ્ય બાપુના ખૂબજ નજીકના સંપર્કમા હતા આજે તેવોના જન્મ દિવસ નિમિતે શ્રી ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ વાંકાનેર તેમજ સૌ સગાવો સ્નેહીજનો મિત્રો પટેલબાપુને મોં 93276 33188 પર જન્મ દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
કપ્તાન પરિવાર તરફથી પટેલબાપુને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા Happy Birthday
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/EP4tkqlGpAzIqxPLQGfRfc
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…