પત્રકાર આરીફ દિવાનનાં પુત્ર માહિર દિવાનનો આજે જન્મ દિવસ
મોરબીના પત્રકાર આરીફ દિવાનનાં પુત્ર માહિરનો આજે જન્મ દિવસ છે તારીખ ૨૬મી ડિસેમ્બરે જન્મેલ માહિર આજે ૧૧ વર્ષ પુરાં કરીને ૧૨મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
માહિરના જન્મ દિવસ નિમિત્તે પત્રકાર આરીફ દિવાન ના પત્રકાર મિત્રો પોલીસ મિત્રો વકિલ મિત્રો તેમજ સગાં વહાલાં સંબધીઓ અને સર્વ સમાજના આગેવાનો અગ્રણીઓ પત્રકાર આરીફ દિવાન નાં પુત્ર માહિરને તેમનાં જન્મ દિવસ નિમિત્તે તેમનાં પિતાના મોબાઈલ નંબર 9723563374 પર શુભેચ્છાઓ તેમજ અભિનંદન પાઠવી રહ્યા છે. Happy Birthday
- આપનો, આપના મિત્રો, પ્રિયજનોનો જન્મદિવસ હોય તે કપ્તાનમાં આપવા માંગતા હો તો સંપર્ક કરો 98799 30003