આજે મીરા એન્ટરપ્રાઇઝ વાળા માહિન પરાસરાનો જન્મદિવસ
આજે મૂળ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના રહેવાસી અને હાલ રાજકોટમાં મીરા એન્ટરપ્રાઇઝના ઓનર માહીન પરાસરાનો જન્મદિવસ છે. તેઓઍ આજે ૨૩ વર્ષ પૂરા કરીને 24 માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.
આજે તેમના ધંધાકિય સંબંધો તેમજ રાજકોટ અને વાંકાનેરમાં મોટા મિત્રવર્તુળ અને સગાસંબંધીઓ તરફથી તેઓને જન્મદિવસની તેમના મોબાઈલ નંબર 8758786624 ઉપર શુભેચ્છાઓ મળી રહી છે….
માહિન પરાસરાને તેમના જન્મદિવસની કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ Happy birthday