મોરબીના ભારતી વિદ્યાલયના શિક્ષક કૌશલભાઇનો આજે જન્મદિવસ

મોરબી-૨ સામા કાંઠા વિસ્તાર મા આવેલ ભારતી વિદ્યાલયના શિક્ષક, પત્રકાર એવા જાણીતા મોરબીના હિતેશભાઈ મહેતાના પુત્ર કૌશલ મંડિરનો આજરોજ તારીખ;- 6 /3/ 2020 ના રોજ 22 વર્ષ પૂરા
કરી 23 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

તેમના જન્મદિવસ નિમિત્તે તેઓના મિત્રો, શુભેચ્છકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, સગા સંબંધીઓ આજરોજ તેઓને આશીર્વાદ સાથે શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે.


આ સમાચારને શેર કરો