આજે ખીજડીયાના જુનેદ શેરસિયાનો જન્મદિવસ…

આજે વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામના રહેવાસી જૂનેદ શેરસીયા (ભુરા)નો જન્મદિવસ છે.

આજે જૂનેદ શેરસીયા (ભુરા)ના ખીજડીયા ગામ તેમજ સમગ્ર તાલુકામાં રહેલા મોટા મિત્રવર્તુળ અને સગાસંબંધીઓ તરફથી તેઓને જન્મદિવસની તેમના મોબાઈલ નંબર 76980 22421 ઉપર શુભેચ્છાઓ મળી રહી છે….

જૂનેદ શેરસીયા (ભુરા)ને તેમના જન્મદિવસની કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ Happy birthday

આ સમાચારને શેર કરો