વાંકાનેર કોળી સમાજના યુવા આગેવાન જગદીશભાઈ કોબીયાનો આજે જન્મ દિવસ

વાંકાનેર તાલુકાનાં કોઠારીયા ગામ માં ખેડૂત પરીવાર માં તા 02/09/1992 ના રોજ જન્મેલ જગદીશ ભાઈ કોબીયા વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી તરીકે કાર્યભાળ સાંભળે છે .અને કોળી સમાજ ના યુવા આગેવાન તરીકે અનેક સેવાકીય પ્રવુતી સાથે જોડાયેલ છે .વાંકાનેર વિસ્તાર ના કોળી પટેલ સમાજ તથા ખેડૂતો ના પ્રશ્ને હમેંશા રજૂઆત કરી પ્રશ્નો ના નિરાકરણ કરવા મદદરૂપ થાય છે .જેના કારણે કોંગ્રેસ પક્ષ માં તેમજ કોળી સમાજ માં પોતાની આગવી ઓળખ ઊભી કરેલ છે .સાથે તેમના જન્મ દિવસ નિમિતે બહોળું મિત્ર સર્કલ ધરાવતા હોવાથી આજના દિવસે સુભેસ્છા વર્ષા અને અભિનંદનની સાથે જીવન માં ખૂબ પ્રગતિ કરો તેવી મો .7698042817 સાથે શુભેચ્છાની વર્ષા થઈ રહી છે..

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/GtrVmwA6Np0LupRnrDgvLt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •