આજે વાંકાનેર તાલુકાના જાલી ગામના ફિરોજ શેરસીયાનો જન્મદિવસ

આજે વાંકાનેર તાલુકાના જાલી ગામમાં રહેતા ફિરોજ શેરસીયાનો જન્મદિવસ છે. ફિરોજ શેરસીયા આગાખાન એનજીઓમાં વાંકાનેરમાં સુપરવાઇઝર તરીકે સેવા આપી રહ્યા છે.

તેઓનો જન્મ વાંકાનેર તાલુકાના નાના એવા ગામ જાલીમાં ૨જી જાન્યુઆરી 1991ના રોજ થયો હતો. ફિરોજ શેરસીયા પોતાનું મોટું મિત્ર વધુ ધરાવે છે આજે તેમને તેમના જન્મદિવસની તેમના મિત્રો, સગા-સ્નેહીઓ તરફથી તેમના મોબાઈલ નંબર 99046 19248 પર શુભેચ્છાઓ મળી રહી છે.

ફિરોજ શેરસીયાને તેમના જન્મદિવસની કપ્તાન પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ…. Happy Birthday

આ સમાચારને શેર કરો