skip to content

આજે સહારા કેટલ ફીડના પાર્ટનર અને યુવા પત્રકાર અલીઅકબર દેકાવાડીયાનો જન્મદિવસ

નાની ઉંમરમાં જ પોતાની આગવી ઓળખ બનાવનાર અલી અકબર દેકાવાડીયા નો જન્મ 27મી મે 1998 માં વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે દેકાવાડીયા મહેબુબભાઈ હાજીભાઈ ના ઘરે થયેલ

મધ્યમ વર્ગ મા જન્મેલ અલી અકબર દેકાવાડીયા યે નાના પાયે પોતાના ગામમાં જ કેટલ ફીડ નો બિઝનેસ શરૂ કરેલ અને સફળતા મળતા તેમને વાંકાનેર દુકાન શરૂ કરેલ અને કારગીલ ફીડ ની ડીલરશિપ લીધેલ આજે કેટલ ફીડના વેપારમાં સારુ એવું નામ છે.

પ્રજા ના પ્રશ્ર્નો ને વાચા આપતા અને નાના મોટા કર્યો માં અમારી સાથે રહેતા અમારા પત્રકાર મિત્ર અલી અકબર દેકાવાડીયા ને આજે તેમના બિઝનેસ સર્કલ તેમજ તેમના સગા-સ્નેહીઓ,મિત્રો તેમના જન્મદિવસની શુભેચ્છાઓ તેમના મોબાઈલ નંબર 9664746398 ઉપર આપી રહ્યા છે. કપ્તાન પરિવાર તરફથી લીઅકબરને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.. happy birhday

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IV22NoXRwQNENxfHuD1bom

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો