Placeholder canvas

વાંકાનેર: 6 વર્ષની સોમ્યાએ રોઝુ રાખીને ખુદાની બંદગી કરી…

વાંકાનેર : મુસ્લિમ બિરાદરો રમઝાન માસમાં અલ્લાહની બંદગી કરવા માટે રોઝા રાખતાં હોય છે. હાલમાં શરૂ થયેલા તાપના કારણે વહેલી સવારના 5:30 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનું સાડાતેર કલાકનું રોઝુ રાખવામાં મોટાઓને પણ તકલીફ પડી રહી છે ત્યારે નાના બાળકો પણ આવા આકરા તાપમાં રોજા રાખી રહ્યા છે. ત્યારે વાંકાનેરની ભાટિયા ગ્રામ પંચાયતની ગુલશન સોસાયટીમાં રહેતા રહીમભાઈ બ્લોચની 6 વર્ષની દીકરી સોમ્યા રહીમભાઈ બ્લોચે ગઈ કાલે રોઝુ રાખીને આ બળ રોઝેદારે ખુદાની બંદગી કરી હતી.છે. મુબારક.

આ સમાચારને શેર કરો