Placeholder canvas

અમદાવાદ: કોંગ્રેસના વધુ એક નેતા બદરુદ્દીન શેખનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોની યાદીમાં રાજનેતાઓ પણ ઉમેરાઈ ગયા છે. ગઈકાલે અમદાવાદના ખાડિયા- જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોના પોઝિટવ આવ્યા બાદ આજે અમદાવાદ શહેરના કોર્પોરેટર અને કોંગ્રેસના લઘુમતી પ્રભાગના દિગ્ગજ નેતા બદરૂદ્દીન શેખનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ ટેસ્ટ પોઝિટિવ આવતા તંત્ર હવે તેમની સાથે જોડાયેલા લોકોને ક્વૉરન્ટીન કરશે. બદ્દરૂદ્દીન શેખ લોકો વચ્ચે હતા અને સેવાના કામમાં જોડાયેલા હતા.

આ સમાચારને શેર કરો