Placeholder canvas

બાદી એન્ડ કંપની રજૂ કરે છે ગણેશ ઉત્સવ નિમિત્તે ધમાકેદાર ઓફર…

તમે માનશો નહી પણ આ એક હકીકત છે… આ ઓફરમાં સેમસંગ 43 ઇંચ ફુલ એચડી સ્માર્ટ LED માત્ર રૂ.31990માં

ગણેશ ઉત્સવ દરમ્યાન કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવામાં ગ્રાહકને મળે છે લાભ હી લાભ…

એકટીવા, ફ્રીજ, ઘરઘંટી, વોશિંગ મશીન, એલીડી અને RO જેવા 600 ઇનામ…, દરેક ગ્રાહકને ફરજીયાત ઇનામ મળશે…

વાંકાનેર ઇલેક્ટ્રોનિકની દુનિયામાં જેમનું નામ જ સૌથી ટોપ પર છે તેવા નામાંકિત કંપનીની ઇલેકટોનિક્સ આઇટમનો વાંકાનેરમાં સૌથી મોટો ડિસ્પ્લે શો-રૂમ ધરાવતું બાદી એન્ડ કુ. આગામી તહેવાર ગણેશ ઉત્સવમાં પોતાના માનવતા ગ્રાહકો માટે ભારે આકર્ષક અને ગ્રાહકોને લાભ કરાવતી ઓફરો જાહેર કરેલ છે.
ગણેશ ઉત્સવ દરમિયાન બાદી એન્ડ કંપનીમાં કોઇ પણ કંપનીની ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદી પર દરેક ગ્રાહકને ફરજિયાત ઇનામ મળશે…!!! આ ઇનામોમાં મોટા ઇનામ એક્ટિવા, ફ્રીજ, ઘરઘંટી, વોશિંગ મશીન, એલ.ઇ.ડી.અને આર.ઓ. જેવા 600 ઈનામોનો સમાવેશ થાય છે.
➡️ કોઈ પણ ખરીદી પર IDFCનું કાર્ડ મફત આપવામાં આવશે.
➡️ કોઈ પણ ખરીદી ફાઈનાન્સ પર 0 ટકા વ્યાજ અને 0 ટકા ડાઉન પેમેન્ટ
➡️ ક્રેડિટ કાર્ડ પર ખરીદીમાં 5 થી 20 ટકાનું ડિસ્કાઉન્ટ…
➡️ સેમસંગ 43 ઇંચ ફુલ એચડી સ્માર્ટ માત્ર રૂ.31990માં
➡️ કોઇ પણ ઇલેક્ટ્રોનિક આઈટમ હંમેશા તેમના ઓર્થોરાઈઝ ડીલર પાસેથી જ ખરીદો અને ખરીદીમાં જાવ ત્યારે ડીલર પાસેથી સર્ટિફિકેટ જરૂર માંગો…
આવો લાભ લેવાનો મોકો વારંવાર નથી આવતો.. જે લોકો ઇલેક્ટ્રોનિક્સની કોઈપણ આઈટમ ખરીદવાના પ્લાનમાં છે… તેઓએ અત્યારે ખરીદી કરીને મોટા લાભ મેળવવાનો મોકો છે.
🛵 બસ તો હવે મારો કીક અથવા તો સેલ્ફ અને પહોંચો બાદી એન્ડ કંપનીમાં… 🚘
🙏 આપનું સવાગત છે 🙏
બાદી એન્ડ કંપની
બીજો માળ, સહજ કોમ્પ્લેક્ષ, સિટીસ્ટેશન રોડ, વાંકાનેર. bb
સંપર્ક :- 98252 84432

આ સમાચારને શેર કરો