(સ્પોન્સર આર્ટિકલ) . વાંકાનેરમાં હોમ એપ્લાયન્સીઝનો સૌથી મોટો શો-રૂમ બાદી એન્ડ કંપની પોતાના સિલ્વર જ્યુબિલી વર્ષના ઉજવણી રૂપે એક ધમાકેદાર સેલ લાવી રહી છે.
આ બાદી એન્ડ કંપનીના સિલ્વર જ્યુબિલી વર્ષના ધમાકેદાર સેલમાં ઓનલાઈનથી પણ ફાયદાકારક, નહીં નફો નહીં નુકશાનના ધોરણે, સિધોજ ગ્રાહકને ફાયદો મળશે, આ સેલમાં સારું મળશે, સસ્તું મળશે અને પાછળથી સંતોષકારક સર્વિસ મળશે… આ સેલમાં લાજવાબ કંપનીની લાજવાબ ઓફર સાથે બાદી એન્ડ કંપની 2020 વર્ષનો આખરી સેલ લાવી રહી છે.
બાદી એન્ડ કંપનીના આ ધમાકેદાર સેલમાં ફ્રિજ, ઘરઘંટી, વોશિંગ મશીન, ટીવી, એ.સી., સોલાર હીટર, મિક્સર, ઈસ્ત્રી, ગીઝર જેવી તમામ હોમ એપ્લાયન્સીસઝની વસ્તુઓ લાજવાબ કિંમતમાં લાજવાબ ઓફર સાથે મળશે…
આ સેલ વિશે આટલી માહિતી જાણ્યા પછી તમને આ સેલમાં ખરીદી કરવાનું અચૂક મન થયું હોય તો થઈ જ જો તૈયાર આ સેલ આગામી 25મી ડિસેમ્બરથી શરૂ થઇ રહ્યો છે જે ૩૧ ડિસેમ્બર સુધી ચાલશે…
આ સેલમાં નામાંકિત કંપનીઓની હોમ એપ્લાયન્સીસ ની દરેક વસ્તુઓ હાજર સ્ટોકમાં મળશે…
આ સેલમાં બાદી એન્ડ કંપની ઘણી બધી સ્કીમ આપનાર છે જે સ્કીમ જાણીને આપ ખરીદી કર્યા વગર રહી શકશો નહીં… . . (વધુ માહિતી અહીં 17 તારીખે)