Placeholder canvas

25 ડિસેમ્બર: બાદી એન્ડ કંપનીનો સિલ્વર જ્યુબેલી વર્ષનો ધમાકેદાર સેલ આજથી શરૂ…

(Sponsor article)

વાંકાનેર: આજે ૨૫મી ડિસેમ્બર એટલે Merry Christmas પરંતુ વાંકાનેર માટે કંઈક વિશેષ… જેમની વાંકાનેરની જનતા આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી તે બાદી એન્ડ કંપનીનો સિલ્વર જ્યુબેલી વર્ષનો ધમાકેદાર સેલ આજથી શરૂ થઇ રહ્યો છે….

આ સેલમાં બાદી એન્ડ કંપનીએ ઘણી બધી ઓફર, ગિફ્ટ, ડિસ્કાઉન્ટ જાહેર કરેલ છે… ખરેખર જે લોકો હોમ એપ્લાયન્સીસ ની કોઈપણ આઈટમ ખરીદવા માંગતા હોય તો તેમને માટે આ મોકો ગુમાવવા જેવો નથી… કેમ કે સિલ્વર જ્યુબિલી વર્ષની યાદ રૂપે બાદી એન્ડ કંપનીએ પોતાના માનવતા ગ્રાહકો ને મહત્તમ લાભ આપવા માટે આ ખાસ સેલનું આયોજન કરેલ છે.

આ સેલમાં દરેક ખરીદી પર એક સ્યોર ગિફ્ટ મળે છે, બજાજ અને HDB ફાઇનાન્સ સુવિધા અને તેના તરફથી ગીફટ, દરરોજ સાંજે લકી ડ્રો, એસી ફ્રિજ એલીડી અને ઘરઘંટીની ખરીદી પર મહા એક્ષચેન્જ ઓફર, ક્રેડિટકાર્ડથી ખરીદી પર ડિસ્કાઉન્ટ, છેલ્લા દિવસે બમ્પર ડ્રો, ઉપરાંત દરેક કંપનીની અને દરેક આઈટમ પર અલગ-અલગ ગિફ્ટ અને ઓફર…. તો હવે આપ જો હોમ એપ્લાયન્સીસની કોઈ આઈટમ ખરીદવા માંગતા હો તો ઉતાવળ કરજો…. કેમકે ઉતાવળ કરવામાં પણ લાભ રહેલો છે….! આ સેલમાં બાદી એન્ડ કંપની દરરોજ પ્રથમ પાંચ ગ્રાહકને એક ચાંદીનો સિક્કો ગિફ્ટ આપશે… છે ને ઉતાવળ કરવામાં પણ લાભ…!!!!

બાદી એન્ડ કંપની નો આ ધમાકેદાર સેલ ૨૫ ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલનાર છે વાંકાનેરના આ સૌથી મોટા અને વિશાળ શો-રૂમમાં હોમ એપ્લાયન્સીસ ની ખરીદીમાં લાભનો અવસર છે. જો આપ ખરેખર ખરીદી કરવા ઇચ્છુકો હો તો આ અવસરને વધાવી લેજો. આ સેલ દરમ્યાન બાદી એન્ડ કંપનીનો શો-રૂમ સવારે 9 થી રાત્રિના 9 સુધી ખુલ્લો રહેશે….

બાદી એન્ડ કંપની આપના સ્વાગત માટે તૈયાર છે. આપના આગમનનો ઇન્તજાર રહેશે….હેપ્પી ક્રિસ્મસ…

બાદી એન્ડ કંપની

સહજ કોમ્પલેક્ષ,બીજો માળ, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર. 98252 84432

આ સમાચારને શેર કરો