વાંકાનેરમાં આધુનિક અને વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ એટલે ‘બાદી એન્ડ કંપની’ અહીંયા તમને મળે છે નામાંકિત કંપનીની વિશ્વાસપાત્ર વસ્તુઓ જેમના ઉપર તમે ભરોસો કરી શકો છો, બાદી એન્ડ કંપનીની આગામી તારીખ 15 મી સપ્ટેમ્બરે એનિવર્સરીના શુભ પ્રસંગ નિમિત્તે આજથી તા.15 સુધી બાદી એન્ડ કંપનીએ પોતાના માનવતા ગ્રાહકો માટે વિશેષ ઓફર જાહેર કરેલ છે.
આ એનિવર્સરી ઓફરમાં ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન,મિક્ચર, ગેસ ગીઝર, સ્ટેબિલાઇઝર વગેરે ઇલેક્ટ્રોનિક આઈટમમાં ઢગલો એક ઓફર મળી રહી છે. આ ઉપરાંત ફાઇનાન્સ સુવિધા અને ફાઇનાન્સ પર વિશેષ લાભો તેમજ મેઘા ડ્રો નો લાભ પણ મળવાપાત્ર છે..
માત્ર રૂ. 8500 સ્માર્ટ 32ઇંચનું LED ટીવી…
માત્ર રૂ.22500મા વર્લફુલ ડબ્બલ ડોર ફ્રીઝ…
માત્ર રૂ.12990મા વર્લફુલ સિંગલ ડોર ફ્રીઝ…
માત્ર રૂ.14990મા ફુલું ઓટો.6.5 k.g. વોશિંગ મશીન
માત્ર રૂ.5500મા ગેસ ગીઝર…
માત્ર રૂ.3850મા 750 w નું મિકચર…
માત્ર રૂ.2850મા v ગાર્ડનું સ્ટેબિલાઈઝર…
ટીવી,ફ્રીઝ,વો.મશીન, R.O. વિગેરેની ખરીદી પર એક મેઘા ડ્રો જેમાં દરેક કસ્ટમ્બરને ફરજિયાત ઇનામ લાગશે… સૌથી મોટું ઇનામ એક્ટિવા
દરરોજ શો-રૂમમાં આવનાર પ્રથમ 3 ગ્રાહકોને 2ગ્રામ ચાંદીનો સિક્કો ભેટ…
બજાજ, IDFC, HDB, HDFC ફાયનાન્સ ઉપલબ્ધ…
IDFC કાર્ડ બિલકુલ મફત…
HDFCમા PF ચાર્જ ફ્રી…
HDBમાં DBO ચાર્જ 50% ફ્રી…
🛵 બસ તો હવે મારો કીક અથવા તો સેલ્ફ અને પહોંચો બાદી એન્ડ કંપનીમાં… 🚘