Placeholder canvas

વાંકાનેર: બાદી એન્ડ કંપનીમાં દિવાળીની વર્હલપુલ ધમાકા ઓફર… મેળવો વિશેષ લાભ

ઓફર જાણીને આપ થઈ જશો આફરીન… અને કહી ઉઠશો વાહ વર્હલપુલ વાહ…

HDFC ફાયનાન્સ પણ આજથી અવેલેબલ, પ્રથમ ખરીદી પર 10% કેશબેક

વાંકાનેરમાં વર્હલપુલ કંપનીના એકમાત્ર ઓથોરાઈસીઝડ ડીલર બાદી એન્ડ કંપનીમાંથી વર્હલપુલની કોઈ પણ આઈટમ ખરીદો અને વિશેષ લાભ અને બેસ્ટ સર્વિસ મેળવો…..

વાંકાનેર: તહેવારોમાં હોમ એપ્લાયન્સીસની વસ્તુઓની ખરીદવાની આપણી પરંપરા રહી છે કેમકે તહેવાર નિમિતે કંપની અને શો-રૂમ તરફથી પોતાના ગ્રાહકોને વિશેષ લાભ માટેની ઓફર આપતા હોય છે. આ વર્ષે વર્હલપુલ કંપનીએ પોતાની પ્રોડક્ટ પર ખૂબ સારી અને ગ્રાહકોને લાભ કરતી ઓફરો જાહેર કરેલ છે. આ ઓફર જાણીને આપ પણ કહેશો કે વાહ વર્હલપુલ વાહ….

વર્હલપુલ કંપનીએ દિવાળી નિમિત્તે જાહેર કરેલી ઓફરને કારણે વાંકાનેરમાં બાદી એન્ડ કંપનીમાં ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તો આપ ખરેખર ઉચ્ચ ગુણવત્તા આપતી કંપની વર્હલપુલની કોઈ પણ પ્રોડકટ ખરીદવા ઇચ્છતા હો તો અત્યારે ગ્રાહકોને સારો લાભ મળી રહ્યો છે. જેથી અત્યારે વર્હલપુલની કોઈપણ આઈટમ ખરીદવા માટેનો ખૂબ સારો મોકો છે. તો જોજો આપ આ અવસર ચૂકી ન જશો…

બાદી એન્ડ કંપનીમાં વર્હલપુલની કોઈ પણ પ્રોડક્ટની ખરીદી પર ખાસ ઓફર.
  • વર્હલપુલની કોઈપણ પ્રોડક્ટની ખરીદી પર ૪૧૪૦ની MRP વળી અમેરિકન ટુરિસ્ટ બેગ ફ્રી…
  • વર્હલપુલની કોઈપણ પ્રોડક્ટની ફાઇનાન્સમાં ખરીદી પર ૧૫% કેશબેક…
  • વર્હલપુલની કોઈપણ પ્રોડક્ટની ખરીદી પર શો-રૂમ તરફથી બમ્પર ડ્રોની ટીકીટ ફ્રી..
  • વર્હલપુલની કોઈપણ પ્રોડક્ટની ખરીદી પર ૮૦૦૦ની ખરીદીના વાવચર ફ્રી…
  • વર્હલપુલની કોઈપણ પ્રોડક્ટની ખરીદી પર દરરોજ થતો ગોલ્ડ કોઈન ડ્રોની ટીકીટ ફ્રી…
  • વર્હલપુલની કોઈપણ પ્રોડક્ટની ખરીદી ક્રેડિટકાર્ડ દ્રારા કરવામાં આવે તો ૫ થી ૧૦% કેશબેક…
  • વર્હલપુલની કોઈપણ પ્રોડક્ટની બજાજ ફાયનાન્સથી ખરીદવામાં આવેતો ડબ્બલ ઓફર, માત્ર ૨૩૦૦ના હપ્તા પર ૩ પ્રોડક્ટ ખરીદો…
  • બજાજ ફાઇનાન્સ તરફથી લકકી ડ્રો ની ટીકીટ તદ્દન ફ્રી….
  • HDFC ફાયનાન્સ અવેલેબલ, પ્રથમ ખરીદી પર 10% કેશબેક

જે વાંકાનેર વાસીઓ વર્હલપુલની કોઈ પણ પ્રોડક્ટ ખરીદવા ઇચ્છતા હોય તેવો હમેશા વાંકાનેરમાં વર્હલપુલ કંપનીના એકમાત્ર ઓથોરાઈસીઝડ ડીલર બાદી એન્ડ કંપનીમાંથી વર્હલપુલની કોઈ પણ આઈટમ ખરીદો અને વિશેષ લાભ અને બેસ્ટ સર્વિસ મેળવો…..

દિવાળી પર હોમ એપ્લાયનસીસની કોઈ પણ આઈટમ ખરીદવાનો ખૂબ સારો અવસર છે. જો પછી પછી કરશો તો રહી જશો….!!!! માટે જ તો કહી છી……

🙏 પધારો આપનું સ્વાગત છે 🙏

બાદી એન્ડ કંપની
સહજ કોમ્પ્લેક્ષ, બીજો માળ, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર. ફોન.9825284432

આ સમાચારને શેર કરો