Placeholder canvas

બાદી એન્ડ કંપનીની સોલાર માટે સુપર ઓફર: ઠંડીમાં ગરમ પાણી માટે વસાવો વિગાર્ડનું સોલાર

બાદી એન્ડ કંપની તેમના સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી માટે આગામી ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન લાવી રહી છે ધમાકેદાર સેલ આ સેલમાં હોમ એપ્લાયન્સીસની દરેક આઈટમોમાં જબરજસ્ત ઓફરો અને ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ તમામ ઓફરોની જાહેરાત બાદી એન્ડ કંપની એક પછી એક કરી રહી છે. ત્યારે હોમ એપ્લાયન્સીસની ખરીદીના ઇચ્છુક લોકો આ ધમાકેદાર સેલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

બાદી એન્ડ કંપનીના આ ધમાકેદાર સેલમાં હાલ પડી રહેલી કળકળતી ઠંડીમાં લોકો ખૂબ સરળતાથી ગરમ પાણી મેળવી શકે તે માટે એક સ્ટાન્ડર કંપનીનું સોલાર લઈને આવી છે. વિગાર્ડ (v-guard) જેવી ખ્યાતનામ કંપનીના સોલારમાં ૫૫ ટકા સુધી ડિસ્કાઉન્ટ જાહેર કરેલ છે. ત્યારે વાંકાનેર શહેર અને તાલુકાની જનતા ને લોકલ બ્રાન્ડ સોલરના ભાવમાં સ્ટાન્ડર્ડ અને ખ્યાતનામ કંપનીનું સોલાર મળશે…. આ ઉપરાંત ઘણા બધા અન્ય લાભો તો ખરા જ….

બાદી એન્ડ કંપનીના સિલ્વર જ્યુબેલી વર્ષની ઉજવણીના ભાગરૂપે જાહેર કરેલ ધમાકેદાર સેલથી વાંકાનેરમાં કડકડતી ઠંડીમાં હોમ એપ્લાયન્સીસની બજારમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે આવી કડકડતી ઠંડીમાં ગરમ પાણી માટે સોલાર વસાવવાની અમૂલ્ય તક આપને ૨૫થી ૩૧ ડિસેમ્બર દરમિયાન મળનાર છે.

બાદી એન્ડ કંપનીના આ ધમાકેદારદ સેલમાં ભારે ગર્દી થવાની સંપૂર્ણ સંભાવના છે. જેથી બાદી એન્ડ કંપનીએ પોતાના માનવતા ગ્રાહકો આ સંભવિત ગર્દી થી બચી શકે એ માટે એડવાન્સમાં બુકિંગ કરવાની જાહેરાત કરી છે. અગાઉથી બુકિંગ કરનારને આ ધમાકેદાર સેલના તમામ લાભો મળશે. આપની જરૂરિયાત મુજબની કોઈપણ આઈટમ બુક કરાવવા માટે આજે જ સંપર્ક કરો…

બાદી એન્ડ કંપની

સહજ કોમ્પલેક્ષ,બીજો માળ, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર. 98252 84432

આ સમાચારને શેર કરો