બાદી એન્ડ કંપનીના ધમાકેદાર સેલમાં IFBના એસી,વોશિંગ મશીન,ઓવન અને ડીશવોશર ખરીદવાની ‘મસ્ત’ તક

(sponsor article). . . વાંકાનેર: આજે ૨૧મી ડિસેમ્બર, હવે 25 તારીખે કયા પેટમાં દુખે છે…!! બસ થોડો ઇંતેજાર કરી લો…!!! બાદી એન્ડ કંપની વાંકાનેરની જનતા અને પોતાના માનવતા ગ્રાહકો માટે સિલ્વર જ્યુબેલી વર્ષની ઉજવણીના ભાગરૂપે જાહેર કરેલ ધમાકેદાર સેલમાં બાદી એન્ડ કંપની એક પછી એક આકર્ષક ઓફર જાહેર કરી રહી છે.

બાદી એન્ડ કંપની હોમ એપલાયનસીઝની ખરીદી કરવા ઇચ્છુક વાંકાનેરની જનતા માટે IFB કંપનીના A.C., વોશિંગ મશીન, ઓવન અને ડીસ વોશર ખરીદી પર 10 % સુધીનું ડિસ્કાઉન્ટ, એક્ષચેન્જ ઓફર ઉપરાંત…. ઘણી બધી ઓફર….. IFBની કોઈ પણ આઈટમ ખરીદી પરના વધુ લાભ માટે 25 થી 31 ડિસેમ્બર દરમિયાન સંપર્ક કરો…..

IFB કંપનીના વાંકાનેરના એકમાત્ર ઓર્થોરાઈઝડ ડીલર બાદી એન્ડ કંપની માંજ કંપની ની ઓફર અને સર્વિસ મળે છે. કોઈપણ કંપનીનો માલ તેમના ઓથોરાઇઝ ડીલર પાસેથી ખરીદવાનો આગ્રહ રાખો….

25 થી 31 ડીસેમ્બર સુધીના બાદી એન્ડ કંપનીના ધમાકેદાર સેલમાં કોઈપણ હોમ એપ્લાયન્સીસ ખરીદવા માટે ગ્રાહકને મહત્તમ લાભ આપવા માટે બાદી એન્ડ કંપની નહિ નફો, નહિ નુકસાનના ધોરણે આ સેલ લાવી રહ્યું છે… એકવાર અવશ્ય મુલાકાત લેજો….

બાદી એન્ડ કંપની

સહજ કોમ્પલેક્ષ,બીજો માળ, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર. 98252 84432

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •