Placeholder canvas

બાદી એન્ડ કુ.માંથી ખરીદી કરો અને જીતો ‘ઓડી’ કાર…!!

દરેક ગૃહિણીની ઈચ્છા હોઈ કે પોતાના ઘરમાં સારી કંપનીની ઇલેક્ટ્રોનિક્સ આઈટમ હોવી જોઈએ. જો આવી ઇલેક્ટ્રોનિક્સ આઈટમ તમે ખરીદો અને સાથે સાવ મફતમાં ઓડી કાર મળે તો…!!! વાવ તો તો મજા પડી જાય… ખુશીનો પાર ન રહે.😃😃😃 પણ શું ઓડી કાર કંઈ થોડી મફતમાં મળે? હા એ શક્ય છે જો તમારા નસીબ ચમકવાના હોય તો… બાદી એન્ડ કંપનીમાંથી ઇલેક્ટ્રોનિક્સ આઈટમ ખરીદી કરવાથી ઓડી કાર મફતમાં મળી શકે છે…
વાત નસીબની છે અને જો તમે ઇલેક્ટ્રોનિક કોઈપણ આઈટમ ખરીદવા ના જ હોવ તો પછી નસીબને અજમાવવામાં વાંધો પણ શું છે.? બની શકે તમારા નસીબને આડે એક માત્ર પાંદડું હોય અને એ પાંદડું બાદી એન્ડ કંપનીમાંથી કોઈપણ ઇલેક્ટ્રોનિક્સ આઈટમ ખરીદી કરવાથી હટી શકતું હોય તો… પછી હટાવવામાં વાંધો પણ શું વાંધો છે ? બસ હવે જાજુ વિચારો નહિ, ચાલો જલ્દી પહોંચો બાદી એન્ડ કંપનીમાં.. કેમકે હવે આ ઓફર ગમે ત્યારે પૂરી થઈ શકે છે. પછી ન કહેતા કે…. અમે તો રહી ગયા….
ઓડી કાર ઉપરાંત પણ ઘણી બધી ઓફરો છે તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ આઈટમ ખરીદી કર્યા પછી કંઈક ને કંઈક બિલકુલ ફ્રી માં મળશે… એમની ગેરેન્ટી… તો પછી ચાલો કરો ખરીદી અને અજમાવો નશીબ…!!!
આજે દશેરા બસ હવે આ ઓફરોના છેલ્લા દિવસો છે, જો તમે ઇલેક્ટ્રોનિક્સની કોઈપણ વસ્તુ ખરીદવા ઇચ્છતા હો તો આ ઓફરો હવે પૂરી થવામાં છે. વાંકાનેરમાં નામાંકિત ઇલેક્ટ્રોનિક્સ કંપનીની દરેક વસ્તુઓ જ્યાં મળે છે તેવા વાંકાનેરના સૌથી વિશાળ એવા શોરૂમ બાદી એન્ડ કુ.માં દરેક ખરીદી પર કંઈક ને કંઈક ઓફર ગ્રાહકો માટે જાહેર કરેલ છે તો આ અવસર ચૂકશો નહીં…

બાદી એન્ડ કંપનીની ધમાકા ઓફરો…

❤️ ઈલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર ઓડી કાર જીતવાની તક…
❤️ દરેક ખરીદી પર મેળવો છ – છ ગિફ્ટ…
❤️ દરરોજની ખરીદી પર લક્કી ડ્રોમાં ઈનામ જીતવાની તક…
❤️ ક્રેડિટ કાર્ડ પર ખરીદી સાથે 5 થી 25 % એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ…
❤️ HDB ફાયનાન્સ સાથે ખરીદી પર 10 % કેશબેક (મહત્તમ રૂ.10,000 સુધી)
❤️ બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર રૂ. 3500 સુધી કેશબેક…
❤️ 0 ડાઉન પેમેન્ટ સાથે ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ખરીદો એકદમ સરળ 18 અથવા 15 સળંગ હપ્તેથી…
❤️ રૂ. 1000 થી 4000 સુધીનો ફિક્સ EMI
❤️ મિક્સર, બ્લેન્ડર તથા સ્મોલ હોમ એપ્લયાન્સની ખરીદી પર મેળવો 60% સુધી ડિસ્કાઉન્ટ….

🏃‍♀️🏃‍♂️બસ પહોંચી ગયા ને…!! બાદી એન્ડ કંપનીમાં આપનું સ્વાગત છે….💐💐💐

બાદી એન્ડ કંપની
સહજ કોમ્પલેક્ષ, બીજા માળે, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર
મો. 98252 84432

આ સમાચારને શેર કરો