બાદી એન્ડ કંપની લાવ્યું… બાય બાય 2023, વેલકમ 2024 નાતાલ ધમાકા ઓફર…

એ.સી. માત્ર 34990માં ખરીદો અને સાથે ફિટિંગ અને સ્ટેન્ડ મેળવો મફત.

વર્ષ 2023 ના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે અને 2024ના આગમનને થોડા દિવસો બાકી છે… ત્યારે, આજે નાતાલના શુભ અવસર પર વાંકાનેરના સૌથી મોટા અને નામાંકિત કંપનીના ઇલેક્ટ્રોનિક્સ આઈટમનો શો-રૂમ બાદી એન્ડ કંપનીએ બાય બાય 2023 વેલકમ 2024ની નાતાલ ધમાકા ઓફર જાહેર કરેલ છે.

🌸 નાતાલ ધમાકા ઓફર 🌸
🌼 એ.સી. માત્ર 34990માં સાથે ફિટિંગ અને સ્ટેન્ડ મફત. અત્યારે જ બુક કરવો માત્ર રૂ.1000 ભરીને, ડિલિવરી 2મહિના બાદ…
🌼 ફરજિયાત ઇનામ જીતો, પ્રથમ ઇનામ એક્ટિવા.
🌼 ખરીદી કરો બજાજ ફાયનાન્સ પર કાર્ડચાર્જ નહિ.
🌼 બજાજ ફાયનાન્સમાં ખરીદી પર રૂ.500 ફાઇલ ચાર્જ બાદ…
🌼 બજાજ ફાયનાન્સમાં ખરીદી પર એક ગિફ્ટ ફ્રી
🌼 H.D.B.ની લૉન પર 10% કેસબેક
🌼 H.D.B.ની લૉન પર ફાઇલ ચાર્જ રૂ.500 બાદ…
🌼 0% વ્યાજ, 0% ડાઉન પેમેન્ટ
🌼 H.D.B.ની લૉન પર કોઈ પણ ચાર્જ લીધા વગર સ્યોર ગિફ્ટ
🌼 ગ્રીનચેપ હોમ એપલાયન્સ ડબ્બલ ધમાકા ઓફર.

બાદી એન્ડ કંપનીમાંથી આજે જ કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ આઈટમ, હોમ પ્લેસીસની ખરીદી કરો અને ઉપરોક્ત તમામ ઓફરોનો લાભ મેળવવો…

આજે જ પધારો બાદી એન્ડ કંપનીમાં નાતાલ ધમાકાની વિશેષ ઓફરનો લાભ લેવા માટે…

બાદી એન્ડ કંપની
સહજ કોમ્પલેક્ષ, બીજા માળે, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર
મો. 98252 84432


