Placeholder canvas

બાદી એન્ડ કંપનીના ત્રણ દિવસના મહાબચત સેલનો આજે બીજો દિવસ…

વાંકાનેર: ઠંડીની શરૂઆતમાં બાદી એન્ડ કંપની વાંકાનેરના ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસમાં લઈ આવી છે ગરમાવો, બાદી એન્ડ કંપનીએ શરૂ કર્યો છે ત્રણ દિવસનો મહાબચત સેલ, આ સેલમાં બાદી એન્ડ કંપની તેમના માનવતા ગ્રાહકો માટે “લાભ હી લાભ” વાળી અઢળક ઓફર લાવેલ છે…
બાદી એન્ડ કંપની ત્રણ દિવસનો મહાબચત સેલ શરૂ થઈ ગયો છે, તેમનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે ઇલેક્ટ્રોનિક્સ આઈટમ ખરીદી કરનાર માનવતા ગ્રાહકોનો ખૂબ ઘસારો રહ્યો જેથી જે લોક ઇલેક્ટ્રોનિકસ આઈટમ ખરીદી કરવા ઇચ્છતા હોય તેઓ માટે આ ખૂબ સારો અવસર છે.
ઇલેક્ટ્રોનિક્સની કોઈ પણ આઈટમ ખરીદનાર માટે આ ત્રણ દિવસમાં અઢળક ઓફર સાથે નો મહાબચત મેગા સેલ…, જો આમાં તમે વિચાર કરવા જશો તો રહી જશો… કેમ કે શિયાળામાં સમય ઝડપથી પસાર થાય છે અને ત્રણ દિવસ પૂરા થતા વાર ન લાગે…! માટે આજે જ પધારો… બાદી એન્ડ કંપની તૈયાર છે આપના સ્વાગત માટે… સુસ્વાગતમ્
બાદી એન્ડ કંપની દ્વારા પોતાના ગ્રાહકો માટે ત્રણ દિવસના મહા બચત મેગા સેલમાં ગ્રાહકોના ફાયદાની ગેરંટી સાથે દરેક ખરીદી પર ફરજીયાત ઈનામ સાથે સૌથી બેસ્ટ દર + અઢળક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેનો લાભ લેવા માટે બસ લાંબુ વિચાર્યા વગર મારો સેલ્ફ….
  • મહાબચત મેગા સેલની ઓફરની એક ઝલક….
  • ફક્ત રૂ‌. 7,990 માં 32 ઈંચ સ્માર્ટ LED ટીવી…
  • • HDB ફાયનાન્સ સાથે ખરીદી પર 10% કેશબેક…
  • • દરેક ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ…
  • • ફ્રી બજાજ કાર્ડ…
  • • IDFC ફાયનાન્સ કાર્ડ ફ્રી…
  • • ક્રેડિટ કાર્ડ પર 20% કેશબેક ઓફર…

બાદી એન્ડ કંપની
સહજ કોમ્પલેક્ષ, બીજા માળે, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર
મો‌. 98252 84432

આ સમાચારને શેર કરો