બાદી એન્ડ કંપની લાવ્યું છે ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર ધમાકેદાર ઓફરો સાથે લોન મેળો, ગ્રાહકોને મળશે જબરદસ્ત લાભ…

વાંકાનેરનો સૌથી મોટો અને જૂનો અને જાણીતો ઇલેક્ટ્રોનિક શોરૂમ એવા બાદી એન્ડ કંપનીએ પોતાના માનવતા ગ્રાહકોના ફાયદા માટે દિવાળી બાદ પણ દિવાળી જેવી જ ઓફર લાવ્યું છે… તો ઇલેક્ટ્રોનિક્સની કોઈ પણ આઈટમ ખરીદવા ઇચ્છતા લોકો માટે છે મસ્ત મોકો સાથે લોન મેળા પણ ખરો…. ઉપરાંત ગ્રાહકોને દરેક ખરીદી પર શ્યોર ગિફ્ટ, ઇનામો જીતવાની તક, સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સહિત અઢળક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…. તો પછી હવે રાહ જોવાનું કોઈ કારણ ખરું ? બસ પહોંચો બાદી એન્ડ કુ.માં… પસંદ કરીને લઈ જાવ તમારી મનપસંદ ઇલેક્ટ્રિક આઈટમ…

બાદી એન્ડ કંપની ધમાકેદાર ઓફરો સાથેના લોન મેળામાં ઉપલબ્ધ ઓફરો…
- બજાજ ફાયનાન્સ સાથે બજાજ કાર્ડ બિલકુલ ફ્રી…
- રૂ. 10,000 થી વધુની ખરીદી પર ડફલ બેગ બિલકુલ ફ્રી…
- દરેક લોન પર મેળવો લક્કી ડ્રોની ટીકીટ ફ્રી…
- દરેક ફાયનાન્સના દરેક કસ્ટમર્સને મળશે G-5 અને સોની LIV નું એક વર્ષનું સબસ્ક્રીબશન ફ્રી…
- દરેક ખરીદી પર લક્કી ડ્રોમાં ઇ-બાઇક, સોનાચાંદીના સિક્કા, મોબાઇલ, ટીવી, સ્માર્ટ વોચ સહિત 315 ઇનામો જીતવાની તક…
- દરેક ખરીદી પર મેળવો સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ…
- ફ્રીઝ ફક્ત રૂ. 29 પ્રતિ દિવસના હપ્તાથી શરૂ…
- વોશિંગ મશીન ફક્ત રૂ. 33 પ્રતિ દિવસના હપ્તાથી શરૂ…
- કોઇપણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી કરો 0% વ્યાજદર સાથે…
- તા. 25 થી 30 કુલ છ દિવસ ગ્રાહકોને બાદી એન્ડ કંપની તરફથી વધારાની લક્કી ડ્રોની ટીકીટ ફ્રી…
- માઇક્રોફાઇન ઘરઘંટીની ખરીદી પર રૂ. 500 થી 5000 સુધી ઇન્સ્ટન્ટ ક્રેચ કાર્ડ કેશબેક…
ઓર્થો.ડીલર:-
સોની,સેમસંગ, એલજી,વર્લફૂલ, માઇક્રોફાઇન,હિટાચી,આઈએફબી, ડાઈકીન,ઓજી,બજાજ
બાદી એન્ડ કંપની
સહજ કોમ્પલેક્ષ, બીજા માળે, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર.
મો. 98252 84432

