વાંકાનેર: સાહબાઝખાનના ઘરે દીકરાનો જન્મ: મિત્રો તરફથી મુબારકબાદી

વાંકાનેર: આજે વાંકાનેરના ગુલાબ નગરમાં રહેતા અને ગુલાબનગર સોસાયટીના પ્રમુખ સાહબાઝખાન આરીફખાન યુસુફજાઈના ઘરે દીકરાનો જન્મ થયો છે.

સાહબાઝખાનના ઘરે આવેલા આ ખુશીના પ્રસંગે તેમના મિત્રો સૌકત ભાઈ પરાસરા, ફરીદભાઈ શેખ અને રફિકભાઈ સાટી એ સાહબાઝખાન અને તેમના પરિવારને મુબારકબાદી પાઠવીને આવનાર બાળક તંદુરસ્ત રહે અને ઘરમાં ખુશી લાવે તેવી દુઆ કરી હતી.

સાહબાઝખાનના ઘરે દીકરાનો જન્મ થતા તેમના સગાવહાલા, મિત્રો, શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર 9275753302 માં મુબારકબાદી પાઠવી રહ્યા છે.

સહબાશઝખાન અને સમગ્ર પરિવારને કપ્તાન પરિવાર તરફથી ખૂબ ખૂબ મુબારકબાદી.

આ સમાચારને શેર કરો