Placeholder canvas

હવે બેબીલેન્ડ પ્લેહાઉસ નવી અને મોટી જગ્યામાં… એડમિશન ચાલુ છે.

પ્લેહાઉસ,નર્સરી, એલ. કે. જી., એચ. કે.જી.માં એડમિશન ચાલુ છે.

(Promotional Artical)
વાંકાનેર: છેલ્લા 17 વર્ષથી બાળકોને રમાડતું અને રમતા રમતા ભણાવતું બેબીલેન્ડ પ્લેહાઉસ 17 વર્ષ પુરા કરીને 18 વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે…. આ શુભ ઘડીએ પ્લેહાઉસના મેનેજમેન્ટ બાળકોને વધુ સુવિધા, સગવટ અને સારું વાતાવરણ આપવા માટે મોટી જગ્યામાં સ્થળાંતરિત કરેલ છે. આ નવી જગ્યા પર બાળકોના સર્વાંગી વિકાસ માટેની વિવિધ પ્રવૃત્તિઓ ખૂબ સારી રીતે થઈ શકશે…. માટે આપના બાળકનું બેબીલેન્ડ પ્લેહાઉસમાં આજે જ એડમિશન મેળવી લો…

બેબીલેન્ડ પ્લેહાઉસની પ્રવૃત્તિઓ :-

👉 આપના વહાલસોયા બાળકના ભવિષ્યનું ઘડતર અમારી સ્કૂલમાંથી જ

👉 ડિજિટલ ઉપકરણોની મદદથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ

👉 બાળકના સારા વર્તન માટે વિવિધ પ્રવૃત્તિ

👉 બાળકની એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધે તે માટે ગમ્મત સાથે જ્ઞાન આપવાની પ્રવૃત્તિ

👉 એજ્યુકેશન પઝલ દ્વારા માનસિક શક્તિનો વિકાસ

👉 સફળતાપૂર્વક 17 વર્ષ પૂરા કરીને 18 મા વર્ષમાં મંગલ પ્રવેશ

બેબીલેન્ડ પ્લેહાઉસ
ચાવડી ચોક, શેઠ શેરી, સંપર્ક:-વાંકાનેર. 83203 28243

આ સમાચારને શેર કરો