આજે જે.પી. ટ્રાન્સપોર્ટવાળા સદ્દામભાઈનો જન્મદિવસ
વાંકાનેર: આજે જે.પી ટ્રાન્સપોર્ટવાળા સદામભાઇનો જન્મદિવસ છે.
આજે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સભ્ય અને વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ એવા જે.પી ટ્રાન્સપોર્ટ ના માલિક નિઝામુદિન શેરસિયા ઉર્ફે સદ્દામભાઈ નો જન્મદિવસ છે.
સદ્દામભાઈ વાંકાનેરમા બિઝનેસ સંબંધો તેમજ મોટુ મિત્રવર્તુળ ધરાવે છે તેઓને આજે તેમના જન્મદિવસ પર તેમના મોબાઈલ નં. +91 99258 78677 માં સગા-સ્નેહીઓ, શુભેચ્છકો, મિત્રો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. કપ્તાન ગ્રુપ તરફથી સદામભાઇને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…