આજે સિંધાવદર ગામના એમ.એસ.ઝવેરીનો જન્મદિવસ છે.
આજે સીંધાવદરના કાસમાપરામાં રહેતા એમ.એસ ઝવેરીનો આજે જન્મદિવસ છે. તેવો પોતાના ગામમાં સારું મિત્રો વર્તુળ ધારાવે છે. તેમજ તાલુકાભરમાં ખૂબ સારા સામાજિક સંબંધો પણ ધરાવે છે. તેમને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 9726109286 પર તેમના સગા-સ્નેહીઓ, સંબંધીઓ, મિત્રો જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
એમ.એસ.ઝવેરીને કપ્તાન ગ્રુપ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…. Happy Birthday