વાંકાનેર સીટી પીએસઆઇ બી.ડી. જાડેજાની માળીયા ખાતે બદલી
મોરબીથી પી.એસ.આઈ.એન.એ. શુક્લા વાંકાનેર સિટીમાં મુકાયા
વાંકાનેર: વાંકાનેરના શહેર અને તાલુકા પોલીસ મથકમાં રહી ગયેલા આર.પી.જાડેજાના સસ્પેન્ડનો ઓર્ડર કર્યા બાદ ગતરાત્રે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા જે પોલીસ અધિકારીઓની અને કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે તેમાં વાંકાનેર શહેર પોલીસ મથકના પી.એસ.આઇ બી.ડી.જાડેજાની માળીયા ખાતે બદલી કરવામાં આવી છે.
જ્યારે મોરબી મદદનીશ પોલીસ અધિક્ષકની કચેરી ખાતેથી એન.એ. શુક્લાને વાંકાનેર સિટી પોલીસ મથકમાં બી.ડી.જાડેજાની જગ્યાએ મૂકવામાં આવેલ છે.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/La4en7grq3dF22mVuLveiN
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…