આજે એડવોકેટ ફારૂક ખોરજીયાનો જન્મદિવસ
આજે એડવોકેટ ફારૂક ખોરજિયાનો જન્મદિવસ છે.
આજે વાંકાનેર તાલુકાના અમરસર ગામના મૂળ વતની એવા એડવોકેટ ફારૂક ખોરજીયા નો જન્મદિવસ છે તેઓ છેલ્લા દસ વર્ષથી વાંકાનેરમાં વકીલાત કરી રહ્યા છે અને વાંકાનેરની સંસ્થા ખોરજીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટમાં છેલ્લા ચાર વર્ષથી ટ્રસ્ટી તરીકે સેવા આપે છે.
ફારૂક ખોરજીયા ને તેમના મિત્રો સગા સ્નેહીઓ તરફથી આજે તેમના જન્મદિવસની તેમના મોબાઈલ નંબર 9723735531 ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.
કપ્તાન ગ્રુપ તરફથી એડવોકેટ ફારુક ખોરજિયાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…. Happy Birthday