એડવોકેટ & ઇન્વેસ્ટીગેટર ફરીદમદની પરાસરાનો આજે જન્મદિન

વાંકાનેરના અશરફનગર (સિંધાવદર) ગામના રહેવાસી એડવોકેટ & ઇન્વેસ્ટીગેટર ફરીદમદની પરાસરાનો આજે જન્મદિવસ છે.

વાંકાનેરના અશરફનગર (સિંધાવદર) ગામના રહેવાસી અને હાલ રાજકોટ રહીને સમગ્ર સોરાષ્ટ – કચ્છમાં વીમા કલેઇમ કેસ ઇન્વેસટીગેટર તથા અકસ્માત વીમા કલેઇમ કેસનો વ્યવસાય કરતા એડવોકેટ & ઇન્વેસ્ટીગેટર ફરીદમદની એ.પરાસરાનો જન્મ તા.૦૨/૧૨/૧૯૯૩ ના રોજ થયેલ. તેઓ જીવનના ૨૭ વર્ષ પૂર્ણ કરી ૨૮ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

તેઓ વર્ષ ૨૦૧૩ થી રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી રફીક એ.કંડીયા સાથે વીમા કલેઇમ કેસ ઇન્વેટીગેટર તરીકે જુનીયર શીપ કરી રહ્યા છે. હાલ તેઓ વીમા પેનલ વીમા કલેઇમ કેસ ઇન્વેસ્ટીગેટર તરીકે સમગ્ર સોરાષ્ટ્ર – કચ્છમાં J.P.A., P.A, W.C, MACT, FIRE, MARINE, THEFT કેસની સુસંગત પ્રેકટીસ કરી રહ્યા છે.

આજે તેમને તેમના જન્મદિવસની તેમના મો. ૯૬૮૭૨ ૩૭૯૯૧ પર પરીવારના સદસ્યો, મિત્રો, સ્નેહીઓ શુભેચ્છા વર્ષા કરી રહ્યા છે.

એડવોકેટ ફરીદ પરસરાને કપ્તાન ગ્રુપ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •