Placeholder canvas

આજે અમરાપરના અયાજ કડીવારનો જન્મદિવસ

આજે અમરાપરના રહીશ અયાજ કડીવારનો જન્મદિવસ છે. અયાજ કડીવાર અમરાપરના માજી સરપંચ હુસેનભાઈ કડીવારના પુત્ર છે. તેઓ હાલમાં વાકાનેર ખાતે આવેલા ભારત મિનરલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ફિઝિકલ લેબ આસિસ્ટન્ટ તરીકે જોબ કરે છે

અયાજ પોતે વિદ્યાર્થીઓમાં મોટુ ગ્રુપ ધરાવે છે અને તેમના પિતા અમરાપર ગામમાં યુવા રાજકીય અગ્રણી હોય અને તેમની સારી એવી ઓળખ હોવાથી આજે અયાજને તેમના જન્મદિવસની તેમના મિત્રો સગા-સ્નેહીઓ, પરિવારજનો એમના મોબાઈલ નંબર 9574665777 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો