Placeholder canvas

આજે પીપળીયારાજ ગામના અયાન માથકિયાનો જન્મદિવસ

આજે વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના રહેવાસી અકબરભાઈ બોરવેલ વાળા નો પુત્ર અયાન માથકિયાનો જન્મદિવસ છે.

અયાન માથકિયાએ આજે આઠ વર્ષ પૂરા કરીને નવ વર્ષમાં પ્રવેશ કરેલ છે તેઓ પીપળીયારાજની તાલુકા પ્રાથમિક શાળામાં ધોરણ ત્રીજુ બીજો નંબર સાથે પાસ કરીને ચોથા ધોરણમાં આવેલ છે. તેમના પિતા બોરવેલમાં કમીશન એજન્ટ નું કામ કરે છે. તેવો ના ગામમાં તેમજ તાલુકાભરમાં ખૂબ સારા સંબંધો છે. આજે તેમના પુત્ર ના જન્મદિવસની તેમના મોબાઈલ નંબર 98792 84532 પર સગા સ્નેહીઓ મિત્રો અને પરિવારજનો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી અયાનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

આ સમાચારને શેર કરો