અવસાન નોંધ: નવાઢુવાના અક્ષયરાજસિંહ જાડેજાનું આજે અવસાન થયુ, શનિવાર બેસણું
વાંકાનેર : અક્ષયરાજસિંહ (લક્કીરાજસિંહ) ગંભીરસિંહ જાડેજા ઉ.વ. ૨૧ રહે. હાલ નવાઢુવા મુળગામ અડવાળ તા. જામકંડોરણા નું આજ રોજ સ્વર્ગવાસ થયેલ છે. જેમનું બેસણું તારીખ 23/11/2019 શનિવાર સાંજે ૪ થી ૫ કલાકે રીલાયન્સ કોમ્યુનીટી હોલ, ભાટિયા સોસાયટી, વાંકાનેર મુકામે રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા તારીખ 25/11/2019 સોમવારના રોજ તેમના નિવાસસ્થાન સી. કે. જાડેજા ભાટિયા સોસાયટી, વાંકાનેર મુકામે રાખેલ છે.