Placeholder canvas

એ વન કોમ્પ્યુટરના નવા શો-રૂમનું શનિવારે રી-ઓપનિંગ…

વાંકાનેર (Promotional Artical) : વાંકાનેર શહેરના ગ્રીનચોક પાસે આવેલ મસાયખી ચેમ્બરમાં આગામી શનિવારે એ વન કોમ્પ્યુટર પોતાના નવા શો-રૂમનું રી-ઓપનિંગ કરશે. આ રી-ઓપનિંગ સમારંભમાં HP અને DAHUAના સેલ્સ એરીયા મેનેજર (સૌરાષ્ટ્ર કચ્છ) અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે.
એ વન કોમ્પ્યુટરમાં લેપટોપ, કોમ્પ્યુટર, પ્રિન્ટર, કાર્ટીજ રિફલીંગ, ઇલેકટ્રોનીક વજન કાંટા, ઇન્વર્ટર એન્ડ બેટરી, સી.સી. ટીવી કેમેરા, દુધ મંડળીના સોફટવેર, એકાઉન્ટીંગ સોફટવેર, ફેટ મશીન એનેલાઈઝર જેવી અનેક વસ્તુઓ આ વિશાળ શો-રૂમમાંથી ઉચ્ચ ગુણવત્તા, બ્રાન્ડેડ આઇટમો વ્યાજબી કિંમતે મળશે. એ વન કોમ્પ્યુટરના માલીક રફીક અમીભાઈ માથકિયા અને મકબુલ અમીભાઈ માથકિયા તરફથી આ વિશાળ શો-રૂમના ઉદઘાટનમાં પધારવાનું ભાવભર્યુ નિમંત્રણ પાઠવેલ છે.

ડીલર :- hp,Dell, ashu, Lenova
ફાયનાન્સ સુવિધા :- બજાજ ફાયનાન્સ, . HDB ફાયનાન્સ, ક્રેડિટ,ડેબિટ કાર્ડ સ્વાઇપ
ઓપનિંગ ઓફર :- એવન કોમ્પ્યુટરના રી- ઓપનિગના દિવસે ખરીદી પર 5 થી 15% ડિસ્કાઉન્ટની ઓફર જાહેર કરવામાં આવી છે.

તારીખ : ૦૯-૦૩-૨૦૨૪, શનિવાર,
સમય : સવારે ૦૯:૩૦ કલાકથી આપના આગમન સુધી…
સ્થળ : દુકાન નં.૧, ગ્રાઉન્ડ ફલોર, મશાયખી ચેમ્બર, સીટી સ્ટેશન રોડ, ગ્રીન ચોક, વાંકાનેર.૩૬૩૬૨૧.

આ સમાચારને શેર કરો