Placeholder canvas

વાંકાનેર પોલીસ સ્ટેશન દ્વારા કબ્જે કરેલ વાહનોની હરાજી કરાશે

વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી.એક્ટ ૨૦૭, જી.પી.એકટ ૮(૨) તેમજ પશુ સંરક્ષણ ધારા મુજબ કબ્જે કરેલા કુલ ૨૬ વાહનોની સ્ક્રેપ પોલીસી મુજબ જાહેર હરાજી તા.૦૫/૦૯/૨૦૨૩ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે.

આ હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક વેપારીઓએ તા.3/9/2023 સુધીમાં એડવાન્સ ડીપોજીટ પેટે રૂ.૨૫,૦૦૦/- OS TO SUPERINTENDENT OF POLICE’ ના નામનો રાષ્ટ્રીયક્રુત બેંકનો ડીમાન્ડ ડ્રાફ્ટ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી મોરબીની હીસાબી શાખામાં ટપાલ/રૂબરૂ થી કચેરી સમય દરમ્યાન જમાં કરાવાનો રહેશે.હરાજીની શરતો હરાજીના સમયે વાંચી સંભળાવવામાં આવશે.

આ સમાચારને શેર કરો