Placeholder canvas

આજે મુસ્કાન રોડલાઇન્સના માલિક અશરફ શેરસીયા “અસુ”નો જન્મદિવસ

આજે મુસ્કાન રોડલાઇન્સના માલિક યુવા ટ્રાન્સપોર્ટર અશરફ શેરસીયા ઉર્ફે અસુ ગઢવાળાનો જન્મ દિવસ છે. અસુ ચંદ્રપુર ગામના વાતની છે, તેઓ નાની ઉંમરે પાપાની સાથે ટ્રાન્સપોર્ટ અને ટ્રકનો બિઝનેસ સાથે જોડાયા છે. અસુ આજે ૨૩ વર્ષ પૂર્ણ કરી ૨૪ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

અશરફ શેરસીયાનો જન્મ વાંકાનેર તાલુકાના છેવાળાનું ગામ મેસરીયામાં થયેલ. અશરફભાઈના પિતા ડ્રાઇવિંગ કરતા હોય જેથી અશરફ નાની ઉંમરથી જ પોતાના પિતાના ડ્રાઇવિંગ કામમાં મદદ કરતો હોય અને પોતાના પિતાના ભળતા ધંધા સાથે જોડાઈ ને પિતાની મદદથી વર્ષ-૨૦૧૯ ની સાલમા મુસ્કાન રોડલાઈન્સ નામે પોતાનો ટ્રાન્સપોર્ટનો ધંધો શરુ કર્યો અને મોરબીથી સમગ્ર ભારતમાં ટાઇલ્સનું લોડિંગ કરીને ખુબ જ નાની ઉંમરમાં પોતાના વ્યવસાયનો વ્યાપ વધારેલ છે.

આજે અશરફને તેમના મિત્રો, સગા, સંબંધીઓ અને તેમના વેપારી મિત્રો તેમના મોબાઈલ ૮૫૩૦૦૬૮૬૬૦, ૯૬૬૪૫૬૪૧૩૧ પર જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

કપ્તાન પરિવાર તરફથી અસુને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…. Happy birthday

આ સમાચારને શેર કરો