વાંકાનેર: આજે રોયલ મેન્સવેરવાળા અશરફ પરાસરાનો જન્મદિવસ
વાંકાનેર: આજે ભમરીયા કુવા પાસે આવેલ રોયલ મેન્સવેર વાળા અશરફ પરાસરાનો જન્મદિવસ છે.
વાંકાનેર તાલુકાના નાના એવા જાલી ગામમાં આજના રોજ એટલે કે 10/8/1996માં જન્મેલ અશરફ પરાસરાએ સ્થાનિક લેવલે પ્રાઇમરી શિક્ષણ મેળવી ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ વાંકાનેર શહેરમાં રેડીમેડ ગારમેન્ટના ધંધામાં ઝંપલાવ્યું અને તેઓએ વાંકાનેરમાં ભમ્મરિયા કૂવા પાસે રોયલ મેન્સવેર શરૂ કર્યુ.
અસરફ પરાસરા પોતાના વ્યવસાયિક ક્ષેત્રમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે તેમજ તેમનું મોટું મિત્ર વર્તુળ છે. આજે તેમને તેમના સગા સ્નેહીઓ મિત્રો પરિવારના સભ્યો તેમના મોબાઈલ નંબર +91 81281 81525 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
કપ્તાન ગ્રુપ તરફથી અશરફ પરાસરાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday