મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખપદે વરણી થતા અમિતભાઈ ભટ્ટને શુભેચ્છા પાઠવતું આશીર્વાદ પેઇન્ટસ
વાંકાનેરના યુવા બિઝનેસ મેન અને સામાજિક કાર્યકર એવા અમિતભાઈ ભટ્ટ ની સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના યુવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
તાજેતરમાં સમસ્ત બ્રહ્મસમાજના મોરબી જિલ્લાના પ્રમુખ પદે વાંકાનેરના અમિતભાઈ ભટ્ટની વરણી થતા અમિતભાઇ ભટ્ટને વાંકાનેર આશીર્વાદ પેઇન્ટસ વાળા યાસીનભાઈ ખલીફા અને તેમના બિઝનેસ પાર્ટનર તેમજ તેમના પરિવાર અમિતભાઈ ભટ્ટને અભિનંદન સાથે તેઓ સામાજિક કાર્યો કરતા રહે તે માટે શુભેચ્છા પાઠવી છે.
અમિતભાઈ ભટ્ટને મોરબી જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ પદે વરણી થતા આશીર્વાદ પેઇન્ટસના મિત્રો તેમજ અન્ય મિત્રો, સંબંધીઓ, શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર 9737259999 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…