અણીટીંબામા ઇરફાન-ઇરફાન વચ્ચેના ચૂંટણી જંગમાં “ચૌધરી” (મુખી) થયા કડીવાર

વાંકાનેર તાલુકાની અરણીટીંબા ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં થયેલા મતદાનની મતગણતરી કરતા તેમાં સરપંચના ઉમેદવાર રૂકસાર ઇરફાન કડીવાર તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર અસ્મિદાબાનું ઇરફાન કડીવાર સામે 253 મતે ચૂંટણી જીતી ગયા છે.
ઉમેદવારોને મળેલા મતો
(૧) રૂકસાર ઇરફાન કડીવાર -877
(૨) અસ્મિદાબાનું ઇરફાન કડીવાર -624
(૩) મારીયમબેન મહંમદહનિફ શેરસિયા -290
જેમની ઉપર ગામના મતદારોએ વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણીમાં વિજય થનાર સરપંચ અને સભ્યોને કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ અભિનંદન….
જો આપ ચૂંટણીના સમાચાર, મહત્વના સમાચાર, બ્રેકિંગ ન્યુઝ અને રાજકોટ, મોરબી અને વાંકાનેરના માર્કેટીંગ યાર્ડના બજાર ભાવ વહેલાસર જાણવા માગતા હો તો કપ્તાનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો….
કપ્તાનનું ફેસબુક પેઈજ લાઈક અને ફોલો કરવા માટે નીચેની લીંક ક્લિક કરો…
https://facebook.com/kaptaannews
ઉપરની લિંક આપણા મિત્રો, સગા-સંબંધીઓને પણ મોકલી શકો છો…
