Placeholder canvas

મોરબી જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા, ઉપનેતા અને દંડકની નિમણુંક

ઉપનેતા પદે વાંકાનેરના નવઘણભાઈ મેઘાણીની પસંદગી

મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસે સમિતિએ વિપક્ષ નેતા, ઉપનેતા અને દંડકની નિમણુંક કરી છે.

આ ત્રણેય પદમાંથી વિપક્ષનો કાર્યભાર રવાપરા બેઠકના નયનભાઈ લાલજીભાઈ અઘારાને, ઉપનેતા તરીકેની જવાબદારી મહીકા બેઠકના નવઘણભાઈ દેવશીભાઈ મેઘાણીને તથા દંડક તરીકેનો કાર્યભાર ટિકર રણના સરોજબેન ધર્મેન્દ્રભાઈ પટેલને સોંપવામાં આવ્યો છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો