Placeholder canvas

વાંકાનેર: રાણેકપર શાળાના શિક્ષક જુનેદ શેરસિયાની CRCકોર્ડીનેટર તરીકે નિયુક્તિ

વાંકાનેર: રાણેકપર શાળાના શિક્ષક જુનેદભાઈ શેરસિયા ની સી.આર.સી. કોર્ડીનેટર તરીકે નિયુક્તિ કરવામાં આવેલ છે.

વાંકાનેર તાલુકાના રાણેકપર પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક શેરસીયા જુનેદભાઈ એ સી.આર.સી કોર્ડીનેટરની પરીક્ષા પાસ કરી હતી. જે અંતર્ગત તેની બદલી સી.આર.સી તરીકે પીપળીયા રાજ ખાતે થતા તેમને શાળામાંથી સન્માન સાથે વિદાય આપવામાં આવી. આ આ તકે શાળાના બાળકોએ જુનેદભાઈને ભીની આંખે વિદાય આપી અને રાણેકપર શાળા પરિવાર, CRC અબ્દુલભાઈ તથા તાલુકા શાળા આચાર્યએ તેને સારા ભવિષ્ય માટેની કામના સાથે શુભેચ્છા પાઠવી હતી.

આ સમાચારને શેર કરો